હોસ્પિટલમાં લોકાર્પણ/ CM, CR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી આટકોટમાં આટકોટની KD પારવડીયા હોસ્પિટલમાં લોકાર્પણ હ્રદયરોગ વિભાગમાં કેથલેબ,ઓપ.થિયેટરનું કરશે લોકાર્પણ રાજકોટ એરપોર્ટ પર સાંજે આવશે CM અને CR પાટીલ રાજકોટ એરપોર્ટથી મોટરમાર્ગે જશે આટકોટ આજે સાંજે 5વાગ્યે આટકોટમાં લોકાર્પણ સમારોહ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે ખોડલધામના નરેશ પટેલ, પૂર્વ CM રૂપાણી રહેશે હાજર પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા હાજર રહેશે

Breaking News