Not Set/ સીએમ રૂપાણીની મોટી જાહેરાત, આવતીકાલથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે , ચાર મહાનગરોની સાથે  20 શહેરોમાં કર્ફ્યૂ લાગુ થશે : સીએમ રૂપાણી, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જુનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધી ધામ, ભરૂચ, સુરેન્દ્ર નગર, અમરેલીમાં હવેથી નાઈટ કર્ફ્યૂ   કર્ફ્યૂનો સમય રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 6 […]

Top Stories Ahmedabad Gujarat
antigen corona testing kit 5 સીએમ રૂપાણીની મોટી જાહેરાત, આવતીકાલથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે ,

ચાર મહાનગરોની સાથે  20 શહેરોમાં કર્ફ્યૂ લાગુ થશે : સીએમ રૂપાણી,

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જુનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધી ધામ, ભરૂચ, સુરેન્દ્ર નગર, અમરેલીમાં હવેથી નાઈટ કર્ફ્યૂ  

કર્ફ્યૂનો સમય રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં રાત્રિ કર્ફ્યૂ રહશે: સીએમ રૂપાણી,

30 એપ્રિલ સુધી કર્ફ્યૂ યથાવત રહશે : સીએમ રૂપાણી,

30 એપ્રિલ સુધી રાજ્યમાં સરકારી કચેરીમાં ચારે ચાર શનિવારે કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે: સીએમ રૂપાણી,

લગ્નમાં 200 ની જગ્યાએ 100 લોકોને જ મળશે પરમીશન: સીએમ રૂપાણી,

ગાંધી નગર અને મોરવા હડફની ચુંટણી સરકારી ગાઈડલાઇન મુજબ થશે: સીએમ રૂપાણી,

રાજકીય કે સામાજિક મેળાની પરમીશન કોઈ પણ કિમતે નહીં મળે: સીએમ રૂપાણી,

કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે : સીએમ રૂપાણી, 

લોકોએ સરકારી ગાઈડ લાઇનનું હજી પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે: સીએમ રૂપાણી, 

કર્ફ્યૂ દરમિયાન જે પણ વ્યક્તિ વગર કારણસર બહાર નીકળશે તેની સામે થશે કાર્યવાહી : સીએમ રૂપાણી,

કર્ફ્યૂનો નવો સમય આવતીકાલથી લાગુ થઈ જશે: સીએમ રૂપાણી,

ટેસ્ટીંગમાં વધારો કરાયો છે : સીએમ વિજય રૂપાણી ,

મહાનગરોમાં હજી પણ મોટી સખ્યાંમાં વેકશીન મોકલવામાં આવશે : સીએમ રૂપાણી,

રાજ્યમાં દર્દીઓની સંખ્યાઓને જોતાં હોસ્પિટલમાં બેડની સખ્યાં વધારવામાં આવશે : સીએમ રૂપાણી,

ઉલ્લેખનીય છે કે , ગુજરાત રાજ્યમાં વકરી રહેલા કોરોના કેસ સંદર્ભે હાઇકોર્ટે ગુજરાત સરકાર પર ગજ વરસાવી હતી. અને રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યુના નિર્દેશ કર્યા છે. જે સંદર્ભે આજે સાંજે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજ્યમાં લોક ડાઉન કે કર્ફ્યું અંગે નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી પણ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. અને કોરોના સંક્રમણને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સીએમ અને ડે.સીએમએ વીડિયો કોન્ફ.થી ચર્ચા કરી હતી. જેમાં હાઈકોર્ટ હાઈકોર્ટના નિર્દેશ બાદ આંશિક લોકડાઉનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સ બાદ યોજાશે કોર કમિટીની બેઠકકોર કમિટીમાં HCએ આપેલા નિર્દેશ મુદ્દે ચર્ચાગુજરાતમાં કર્ફ્યુની સ્થિતિ અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવાનો હતો. જોકે, સરકારે આ મામલે ગંભીરતાથી વિચાર્યું હતુ.

મોડી સાંજ સુધી ચાલેલી મિટિંગમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ , હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને પ્રશાંશનના ઉચ્ચ અધિકારીઓ પણ આ મિટિંગમાં જોડાયા હતા.