Gujarat News : કોંગ્રેસે આગામી ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન કર્યું છે. આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી સામેલ થશે. આ ન્યાયયાત્રા ગુજરાતમાં થોડા મહિનાઓમાં બનેલી ઘટનાઓના સ્થલોને જોડતી યાત્રા હશે.આ ન્યાયયાત્રા મોરબીથી સુરત સુધીની હશે અથવા ગાંધીનગર સુધીની યાત્રા હશે.કોંગ્રેસની આ ન્યાયયાત્રા મોરબી દુર્ઘટના સ્થલેથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ન્યાયયાત્રા રાજકોટ ટીઆરપી ગેમઝોન, ઉના થાણ અને અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
