Not Set/ કોરોના ઇફેકટ / મોબાઇલ એસેસરીઝની કિંમતમાં ઘરખમ વધારો, મોબાઈલ રીપેરીંગ બન્યું મોઘું

જીવલેણ કોરોના વાઇરસના કારણે ચાઈનામાં ૭૦૦ થી વધારે લોકોના મોત નીપજ્યા છે. અને ૩૫૦૦૦ હજારથી પણ વધારે લોકોને તેની અસર પહોંચતા તેમને ચાઇના ના જુદા જુદા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  ઉલેખનીય છે કે , કોરોના વાઈરસની ચપેટમાં વિશ્વના ૨૮ જેટલા દેશો આવી ગયા છે. એટલું જ નહિ આ વાઇરસ ને કારણે ૮૦૦૦ કરોડનું […]

Business
daru 1 14 કોરોના ઇફેકટ / મોબાઇલ એસેસરીઝની કિંમતમાં ઘરખમ વધારો, મોબાઈલ રીપેરીંગ બન્યું મોઘું

જીવલેણ કોરોના વાઇરસના કારણે ચાઈનામાં ૭૦૦ થી વધારે લોકોના મોત નીપજ્યા છે. અને ૩૫૦૦૦ હજારથી પણ વધારે લોકોને તેની અસર પહોંચતા તેમને ચાઇના ના જુદા જુદા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  ઉલેખનીય છે કે , કોરોના વાઈરસની ચપેટમાં વિશ્વના ૨૮ જેટલા દેશો આવી ગયા છે. એટલું જ નહિ આ વાઇરસ ને કારણે ૮૦૦૦ કરોડનું નુક્શાન પહોંચ્યું છે.

જો વાત કરીએ તો મોબાઇલ ક્ષેત્રની તો અહીં પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. મોબાઇલ ની એસેસરીઝ અને મોબાઇલ રીપેરીંગની કિંમતમાં પણ ઘરખમ વધારો થયો છે.

જે વસ્તુ પહેલા જૂની કીમત ૧૦૦ રૂપિયા હતી તે કોરોના ના કહેર વચ્ચે ૧૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહીછે. વાત કરીએ  મોબાઇલ હેન્ડ ફ્રીની તો તેની કિમતમાં પણ ધરખમ વધારો જોવા મળે છે. ૭૦ રૂપિયા માં વેચતા હેન્ડ્સ ફ્રી હવે ૧૩૦ રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યા છે. મોબાઇલ ડેટા કેબલ,  મોબાઇલ શોકિટ, એલ સી ડીઅથ નાય એસેસરીઝના ભાવ માં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.