Not Set/ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે એક પછી એક નેતા કોરોનાનાના સકંજામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના  સંક્રમિત બન્યા છે.

Top Stories Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે એક પછી એક નેતા કોરોનાનાના સકંજામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના  સંક્રમિત બન્યા છે. તેમણે ટ્વીટ કરી આપી માહિતી  છે. જેમાં તેમણે જણાવાયું છે કે, મારો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી મારા સંપર્કમાં આવેલા તમામને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા વિનંતી છે.

અત્રે નોધનીય છે કેકે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઇરસે કાળો ક અહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આંક સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ એક પછી એક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી થી માંડી ગૃહ મંત્રી  સુધી મોટાભાગના નેતાઓ કોરોનાનો શિકાર બની ચુક્યા છે.

જયારે નાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં કોરોનામાં સપડાઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક ૩ લાખ ને પાર કરી ચુક્યો છે.