Covid-19/ કોરોનાની સાઇડ ઇફેક્ટ એવી જોવા મળી કે મહિલાને શારીરિક સંબંધ દરમિયાન આવે છે આવી સમસ્યા

શરદી, ખાંસી, તાવ તેમજ સુગંધ અને સ્વાદમાં ઘટાડો એ કોવિડ -19ના સામાન્ય લક્ષણો છે. આ દરમિયાન કોરોના વાયરસથી સંબંધિત નવું સંશોધન બહાર આવ્યું છે કે કોવિડને કારણે સાંભળવાની ક્ષમતા પર પણ અસર કરી શકે છે. અન્ય સંશોધન મુજબ, જો તમને પેટમાં દુખાવો અને લુઝ મોશન છે, તો તે પણ કોરોના ચેપ લાગવાનું લક્ષણ હોઈ શકે […]

Lifestyle

શરદી, ખાંસી, તાવ તેમજ સુગંધ અને સ્વાદમાં ઘટાડો એ કોવિડ -19ના સામાન્ય લક્ષણો છે. આ દરમિયાન કોરોના વાયરસથી સંબંધિત નવું સંશોધન બહાર આવ્યું છે કે કોવિડને કારણે સાંભળવાની ક્ષમતા પર પણ અસર કરી શકે છે. અન્ય સંશોધન મુજબ, જો તમને પેટમાં દુખાવો અને લુઝ મોશન છે, તો તે પણ કોરોના ચેપ લાગવાનું લક્ષણ હોઈ શકે છે.

ખરેખર કોરોનાએ તેના લક્ષણો બદલાયા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી કેટલાક લોકોમાં લાંબા ગાળાની આડઅસરો જોવા મળી હતી. દેશ-વિદેશના દરેક જગ્યાએ લોકોએ સોશિયલ મીડિયા અથવા સરકારી હોસ્પિટલોના સર્વેમાં તેમના અનુભવો શેર કર્યા છે. આ દરમિયાન વિદેશની મહિલાનો દાવો સોશિયલ મીડિયા પર ચર્ચા બનાવી રહ્યો છે.

COVID-19 survivors could suffer health effects for years - Times of India

શારીરિક સંબંધ દરમિયાન આવે છે દુર્ગંધ
હકીકતમાં, આ મહિલા કહે છે કે તે તેના પતિ સાથે શારીરિક સંબંધ દરમિયાન એક વિચિત્ર સડેલી ગંધનો અનુભવ કરે છે. તબીબો વિજ્ઞાનની ભાષામાં તેને પેરાનોસ્મિયા કહે છે. આમા પીડિતા વ્યક્તિની સુગંધથી સંપૂર્ણપણે અલગ થઇ જાય છે. દુનિયાભરના ડૉકટરોએ તેમના સંશોધનમાં આવા કેટલાક લક્ષણો વિશે જાણ કરી છે.

What Causes Painful Sex? | Johns Hopkins Medicine

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકો કહે છે કે તેમની ગંધ કરવાની ક્ષમતા તો બરાબર છે પરંતુ તેમાં એક વિચિત્ર પરિવર્તન આવે છે. એવી ઘણી વસ્તુઓ છે જેની સુગંધ પહેલા સારી દેખાતી હતી, પરંતુ તેમાં એક વિચિત્ર પરિવર્તન આવ્યું છે.

ધ સન માં પ્રકાશિત અહેવાલ મુજબ યુ.એસ.ના નેશવિલેમાં રહેતી એક મહિલાએ તાજેતરના કેસમાં પેરાનોસ્મિયાથી પીડિત હોવાનો દાવો કર્યો છે. તે કહે છે કે શારીરિક દરમિયાન તેને ખૂબ વિચિત્ર ગંધ આવે છે જે હવે તે જીવનસાથી સાથે ઇન્ટીમેન્ટ થવા માંગતી નથી. ગયા વર્ષે નવેમ્બરમાં 35 વર્ષીય મહિલા કોરોના ચેપથી સંક્રમિત થઇ હતી. તેમણે એક મીડિયા હાઉસને કહ્યું કે તેનું ધ્યાન તાજેતરમાં આ લક્ષણ જોવા વળ્યું છે. તેણે કહ્યું કે આને કારણે તે ઘણાં માનસિક તાણમાંથી પસાર થઈ રહી છે કારણ કે તેની અસર હવે તેના લગ્ન જીવન પર પડી રહી છે.