Not Set/ રાજ્યમાં કોરોનાના વળતાં પાણી, હવે એક્ટિવ કેસ ઘટી 532 થયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 37 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,961 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું  મોત થયું છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 110  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા […]

Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 37 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,961 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું  મોત થયું છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 110  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,13,853છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 532  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે