Not Set/ ભુવનેશ્વર કુમારના રિસેપ્શનમાં પહોંચ્યા કેપ્ટન કોહલી સહિત પૂરી ઇન્ડિયન ટીમના સ્ટાર, જુઓ

ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના નુપુર નાગર સાથે સાથ ફેર ફર્યા બાદ દિલ્હીની તાજ માનસિંહ હોટેલ ખાતે એક રિસેપ્શન પાર્ટીમાં આપવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, ઝડપી બોલર મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, રોહિત શર્મા અને શિખર ધવન સહિત ટીમ […]

Sports
43906b54b46357760107d5f96f2f15cd ભુવનેશ્વર કુમારના રિસેપ્શનમાં પહોંચ્યા કેપ્ટન કોહલી સહિત પૂરી ઇન્ડિયન ટીમના સ્ટાર, જુઓ

ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના નુપુર નાગર સાથે સાથ ફેર ફર્યા બાદ દિલ્હીની તાજ માનસિંહ હોટેલ ખાતે એક રિસેપ્શન પાર્ટીમાં આપવામાં આવી હતી.

5f09e2cac8109d307d0b4769682e5532 ભુવનેશ્વર કુમારના રિસેપ્શનમાં પહોંચ્યા કેપ્ટન કોહલી સહિત પૂરી ઇન્ડિયન ટીમના સ્ટાર, જુઓ

આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, ઝડપી બોલર મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, રોહિત શર્મા અને શિખર ધવન સહિત ટીમ ઇન્ડિયાના ઘણા ક્રિકેટર આ પાર્ટીમાં પહોંચ્યા હતા.

0fbee0a8a8d0150630d3c401f77846e7 ભુવનેશ્વર કુમારના રિસેપ્શનમાં પહોંચ્યા કેપ્ટન કોહલી સહિત પૂરી ઇન્ડિયન ટીમના સ્ટાર, જુઓ71c24a67b80961ad966d0ce0771b66db ભુવનેશ્વર કુમારના રિસેપ્શનમાં પહોંચ્યા કેપ્ટન કોહલી સહિત પૂરી ઇન્ડિયન ટીમના સ્ટાર, જુઓ

ઉલ્લેખનિય છે કે, ભુવી-નુપુરની આ ત્રીજી રિસેપ્શન પાર્ટી હતી. બંનેએ ૨૩ નવેમ્બરે મેરઠમાં લગ્ન કર્યા હતા. પ્રથમ રિસેપ્શન ૨૩ નવેમ્બરની રાત્રે આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ બુલંદશહેરમાં ૨૬ નવેમ્બરે રિસેપ્શન પાર્ટી આપવામાં આવી હતી. ત્રીજી રિસેપ્શન ૫ ડિસેમ્બરે દિલ્હીની હોટલ તાજ માનસિંહમાં આપવામાં આવ્યું હતું.