Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Cricket/ IPL-14 માં માહીની ટીમ CSK એક અલગ અંદાજમાં મળશે જોવા

આઈપીએલ 2021 શેડ્યૂલની સૂચિ બહાર પાડવામાં આવી છે, અને તે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની જર્સી  વિશે મોટા સમાચાર આવી રહ્યા છે.

March 9, 2021March 9, 2021hardik shah
Sports

આઈપીએલ 2021 શેડ્યૂલની સૂચિ બહાર પાડવામાં આવી છે, અને તે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની જર્સી  વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. જણાવી દઇએ કે, 7 માર્ચ રવિવારે, બીસીસીઆઈએ 14 મી સીઝનથી સંબંધિત સંપૂર્ણ માહિતી શેર કરી છે. સીઝન 9 એપ્રિલથી શરૂ થશે, અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આરસીબી અને મુંબઇ વચ્ચે થશે.

Cricket / મિતાલી રાજે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે સનથ જયસૂર્યાથી નિકળી આગળ

દર વખતની જેમ ફરી એકવાર, બધાની નજર એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ પર રહેશે. ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીતનાર સીએસકે આ વખતે નવા અંદાજમાં જોવા મળશે. જી હા, સીએસકેનાં સ્પોન્સર બદલાઈ ગયા છે. મુથૂટ ફાઇનાન્સ ગ્રુપની જગ્યા હવે myntra એ લઇ લીધી છે. જેની માહિતી ચેન્નઈ સુપર કિંગ્સનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સાથે શેર કરવામાં આવી છે.

Cricket / IPL-2021 નું શેડ્યુલ જાહેર, જાણો પ્રથમ અને ફાઈનલ મેચ ક્યા રમાશે?

સીએસકેની સાથે, myntra એ પણ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તમિલ ભાષામાં ચેન્નઈને જવાબ આપીને આ માહિતી પ્રદાન કરી છે. હાલનાં સમયમાં ચેન્નાઈની ટીમ હવે 2021 ની આઈપીએલમાં myntra લોગોની ટીશર્ટ પહેરીને મેદાને ઉતરશે. આ લોગોની સાથે, સીએસકેની નવી જર્સી પણ સામે આવી છે, અને મુથૂટ ફાઇનાન્સ ગ્રુપને બદલીને, myntra એ હવે તેના સ્પોન્સરની જવાબદારી સંભાળી છે. આ સાથે, તમને એ પણ જણાવી દઈએ કે, 14 મી સીઝનની શરૂઆત પહેલા સુરેશ રૈના આઈપીએલ 2021 સીઝનમાં રમવા માટે તેની ફ્રેન્ચાઇઝીમાં જોડાયો છે. જો કે, રૈનાએ ગયા વર્ષે (2020) યુએઈ ગયા પછી પણ રમવાનો ઇનકાર કરી દીધો હતો અને તે ભારત પરત ફર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

અમદાવાદમાં ડબલ મર્ડર કેસનો મામલો, પોલીસે 4 હત્યારાઓને ગ્વાલિયરના ગિઝોરાથી ઝડપ્યા , પોલીસ ચારેય આરોપીઓને આજે અમદાવાદ લાવશે, હત્યામાં વપરાયેલા બે ચાકુ અને બે બાઇક કબજે લેવાયા, વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરવાનો હતો પ્લાન, ક્રાઈમ બ્રાન્ચે 200 થી વધારે CCTV કેમેરા ચેક કર્યા , રવિવારે પોલીસે એક આરોપીની કરી હતી ધરપકડ
ફરિયાદ કરવા પહોંચી મહિલા, તો SI ત્રણ દિવસ સુધી કરતો રહ્યો બળાત્કાર, આ રીતે થયો ખુલાસો

More Posts

Sports/ બીજી T20માં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને આઠ રનથી હરાવ્યું

October 12, 2022garima rao
ત્રણ વખત આઉટ કરવાનો પ્રયાસ

T20 World Cup/ લો બોલો!! આ બેટ્સમેન એક જ બોલમાં ત્રણ વખત Out થતા રહી ગયો, Video

October 23, 2021October 23, 2021hardik shah

IPL 2024/ ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા

April 13, 2024Komal Patel

ક્રિકેટ/ BCCI નો મોટો નિર્ણય, ઈંગ્લેન્ડ ટૂર પર જતા ખેલાડીઓનો ઘરમાં જ થશે કોરોના ટેસ્ટ

May 12, 2021May 12, 2021hardik shah

Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : દિનેશ ચંદીમલના સ્થાને લકમલને સોંપાઇ શ્રીલંકાની ટીમની કમાન

June 24, 2018June 24, 2018Harshid Patel
FIFA WORLD CUP

champions/ FIFA WORLD CUPના ઈતિહાસમાં આર્જેન્ટિના સૌથી અમીર ચેમ્પિયન બન્યો

December 19, 2022December 19, 2022mustak malik

IPL 2023/ ચેન્નાઈએ દિલ્હીને 77 રનથી હરાવ્યું, 17 પોઈન્ટ સાથે 12મી વખત પ્લેઓફમાં પહોંચ્યું

May 20, 2023Mantavya Team

ક્રિકેટ/ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની એક જ ફાઈનલ હોવી જોઇએ જે રોમાંચિત હોય છે : કેન વિલિયમસન

June 25, 2021garima rao

Not Set/ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પર BCCIએ કરી ઇનામી રાશીની ઘોષણા, જુઓ કયા ખેલાડીઓને કેટલા રૂ. મળ્યા ?

February 3, 2018Harshid Patel

નિવેદન/ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર દાનિસ કનેરિયાએ CAA પર આપ્યું આ મોટું નિવેદન,’પાકિસ્તાની હિંદુઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લેશે’

March 11, 2024garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy