Not Set/ દાહોદ: 24 કલાકમાં બે દીપડા પાંજરે પુરાયા

દાહોદ, દાહોદ વિસ્તારમાંથી 24 કલાકમાં બે દીપડા પાંજરે પુરાયા હતા. જેમાં પહેલો દીપડો કોટમબીમાં અને બીજો પુનકોટા ગામેવાસીયા ડુંગરી રેન્જમાંથી પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ લોકોને થતાં લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડયા હતા. દીપડાને પાવાગઢ લઇ જવામાં આવ્યા હતા. જયાં દીપડાની તપાસ કરી રેસ્કયુ કરવામાં આવશે.

Top Stories Gujarat Others Videos

દાહોદ,

દાહોદ વિસ્તારમાંથી 24 કલાકમાં બે દીપડા પાંજરે પુરાયા હતા. જેમાં પહેલો દીપડો કોટમબીમાં અને બીજો પુનકોટા ગામેવાસીયા ડુંગરી રેન્જમાંથી પાંજરે પુરાયો હતો.

https://www.youtube.com/watch?v=RUs5xPXrkRE

આ અંગેની જાણ લોકોને થતાં લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડયા હતા. દીપડાને પાવાગઢ લઇ જવામાં આવ્યા હતા. જયાં દીપડાની તપાસ કરી રેસ્કયુ કરવામાં આવશે.