Not Set/ દીકરીના બોયફ્રેન્ડની હત્યા કરી પિતાએ કર્યું આવું કામ.. જાણીને નવાઈ લાગશે..?

એક 55 વર્ષિય પિતાએ તેની પુત્રીના બોયફ્રેન્ડની હત્યા કરી અને પછી છોકરી સાથે લગ્ન પણ કરી લીધા. આ કેસ યુ.એસ.ના વેસ્ટ વર્જિનિયાનો છે. બોયફ્રેન્ડની હત્યાના 3 અઠવાડિયા પછી પિતાએ પુત્રી સાથે લગ્ન કર્યા. તાજેતરમાં કોર્ટની સુનાવણી દરમિયાન આ મામલો બહાર આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, પિતા લેરી પોલ મેક્ક્લૂર પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકાયો […]

Uncategorized

એક 55 વર્ષિય પિતાએ તેની પુત્રીના બોયફ્રેન્ડની હત્યા કરી અને પછી છોકરી સાથે લગ્ન પણ કરી લીધા. આ કેસ યુ.એસ.ના વેસ્ટ વર્જિનિયાનો છે. બોયફ્રેન્ડની હત્યાના 3 અઠવાડિયા પછી પિતાએ પુત્રી સાથે લગ્ન કર્યા. તાજેતરમાં કોર્ટની સુનાવણી દરમિયાન આ મામલો બહાર આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પિતા લેરી પોલ મેક્ક્લૂર પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકાયો છે. આ ઘટના પહેલા 38 વર્ષીય ટોમસ મેક્ક્લ્યુઅર તેની 31 વર્ષીય અમાંડ ડેટ કરી રહ્ય હતા.

અમાંડ અને તેની બહેન પર પણ બોયફ્રેન્ડની હત્યા કરવાનો આરોપ છે. પિતા અને તેની બે પુત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મેકક્લ્યુરને તેના માથા પર દારૂની બોટલથી વાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મેથડનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ફેબ્રુઆરી 2019 માં બની હતી.

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હત્યા બાદ, તે જ ફલેટમાં ફ્લેટમાં પિતા-પુત્રી રહેવા લાગ્યા અને બંનેના લગ્ન થયા. પોલીસે આરોપી પિતાની પૂછપરછ કરતાં મેક્ક્લૂરનો મૃતદેહ મળી આવ્યો હતો.

આરોપી પિતાએ ખુદ પોલીસને કહ્યું કે કેવી રીતે તેની બે પુત્રીઓએ હત્યામાં મદદ કરી હતી. તાજેતરમાં જ, સ્થાનિક અદાલતમાં યોજાયેલી સુનાવણી દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે હત્યામાં ત્રણ લોકો સંડોવાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.