Not Set/ એક ક્લિકમાં વાંચો પીએમ મોદીના ભાષણની અપડેટ

વર્લ્ડ ઇકોનોમીક ફોરમની 48મી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક જગતના આ મહાકુંભની દુનિયામાં વિવિધ દેશોના નેતાઓને સંબોધન કર્યું. -અમે તોડવામાં નહીં જોડવામાં વિશ્વાસ રાખીએ છીએ. -વિશ્વ સામે શાંતિ, સુરક્ષાનો અભાવ છે -માનવતા સામે ક્લાઇમેટ ચેન્જનો ખતરો છે -સબકા સાથ સબકા વિકાસનો ઉલ્લેખ કર્યો હતો -ક્લાઇમેટ ચેન્જ […]

Top Stories

વર્લ્ડ ઇકોનોમીક ફોરમની 48મી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક જગતના આ મહાકુંભની દુનિયામાં વિવિધ દેશોના નેતાઓને સંબોધન કર્યું.

-અમે તોડવામાં નહીં જોડવામાં વિશ્વાસ રાખીએ છીએ.

-વિશ્વ સામે શાંતિ, સુરક્ષાનો અભાવ છે

-માનવતા સામે ક્લાઇમેટ ચેન્જનો ખતરો છે

-સબકા સાથ સબકા વિકાસનો ઉલ્લેખ કર્યો હતો

-ક્લાઇમેટ ચેન્જ પર દેશો કેમ ભેગા નથી થતા?

-અમે સૌના વિકાસનો સંકલ્પ કર્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આ સંબોધન હિન્દીમાં શરૂ કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે 1997માં અહીં દેવગૌડા આવ્યા હતા. અને 20 વર્ષ બાદ વડાપ્રધાન તરીકે તેઓ આવ્યા છે.

આ બે દશકમાં ભારતનો જીડીપી છ ગણો થયો છે.તેમણે કહ્યું કે આજે દુનિયા સમક્ષ અનેક પડકારો જોવા મળે છે. અને એ પડકારોને પહોચી વળવા સહમતીનો અભાવ જોવા મળે છે. માનવ અને પ્રકૃતિ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આપણે સામે અત્યારે સૌથી મોટા 3 પડકારો છે..સંકટ સમયે આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ.

-ગ્લેશિયર ઘટી રહ્યા છે, બરફ પીગળી રહ્યા છેઃ

-અમારી સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે તાલમેલની વાત છે

-બીજો મોટો પડકાર આતંકવાદ છે

-યોગ અને આર્યુવેદ ભારતની પરંપરા છે

-આપણી સામે ભાવી પેઢીને લઇ અનેક સમસ્યા ઉભી છે.

-આતંકવાદને લઇ અનેક દેશોમાં સમસ્યા છે.

-સમગ્ર દુનિયા એક પરિવાર છે

-દેશ સામે આજે અનેક પડકારો છે.

-વિશ્વમાં શાંતિને લઇ અનેક પડકારો.

-અમારીની નિતી વસુધૈવ કુટુંબકમ.

-તીરાડો અને દૂરીયા દુર કરવા વસુધૈવ કુટુંબકમઃ પીએમ

આપણી પેઢીને લઇ ભવિષ્યમાં અનેક પડકારો છે. દિવસેને દિવસે પર્યાવરણ પર ખતરો વધી રહ્યો છે, સૌથી પહેલો પડકાર પર્યાવરણમાં પરિવર્તનનો છે, ટેક્નોલોજીના કારણે જીવનમાં અનેક ફેરફાર થયા છે.

-વિશ્વમાં અત્યારે પણ ડેટાનો ડંકો છે.

-1997માં એમેઝોન એટલે નદી, જંગલ છે.

-વિશ્વ સામે શાંતિની સમસ્યા છે.

-આજે આપણે ટેક્નોલોજીની દુનિયામાં જીવી રહ્યા છીએ

-આજે આપણે જટીલ નેટવર્કમાં જીવી રહ્યા છે

-હું સ્વિટ્ઝલેન્ડ સરકારનો આભાર માનું છુ

કુદરતી સંસાધનોને લઇને પણ અનેક પ્રશ્નો છે.. વિશ્વમાં શાંતિને લઇને અનેક પડકારો છે. ભારતની નીતિ વસુધૈવ કુટુંબકમની છે. જે લોકો વચ્ચેના અંતરોને દૂર કરે છે અને લોકોને નજીક લઈ આવે છે. વિશ્વમાં અત્યારે પણ ડેટાનો ડંકો સંભળાઈ રહ્યો, આજે આપણે ટેક્નોલોજીની દુનિયામાં ભલે જીવતા હોઈએ પરંતુ  જટીલ નેટવર્કમાં જીવી રહ્યા છીએ.