Not Set/ પ્રતીક બબ્બરે તેની ગર્લફેન્ડ સાથે ખાસ મુહુર્ત પર કરી સગાઈ

લખનઉ અભિનેતા પ્રતીક બબ્બરે તેની ગર્લફેન્ડ સાન્યા સાથે લખનઉમાં વસંતપંચમીના દિવસે સગાઇ કરી હતી.પ્રતીકે તેની સગાઇ સમયે કહ્યું હતું કે પ્રેમ પવિત્ર હોય છે અને તેને પૂર્ણ કરવા માટે વસંત પંચમીથી વધારે ઉત્તમ દિવસ બીજો કોઈ ન હોય શકે. માટે મેં મારી ગર્લફેન્ડ સાન્યા સાથે વસંત પંચમીના દિવસે સગાઇ કરી છે. સાન્યા અને પ્રતીક એકબીજા સાથે રિલેશનશીપમાં […]

Entertainment

લખનઉ

અભિનેતા પ્રતીક બબ્બરે તેની ગર્લફેન્ડ સાન્યા સાથે લખનઉમાં વસંતપંચમીના દિવસે સગાઇ કરી હતી.પ્રતીકે તેની સગાઇ સમયે કહ્યું હતું કે પ્રેમ પવિત્ર હોય છે અને તેને પૂર્ણ કરવા માટે વસંત પંચમીથી વધારે ઉત્તમ દિવસ બીજો કોઈ ન હોય શકે. માટે મેં મારી ગર્લફેન્ડ સાન્યા સાથે વસંત પંચમીના દિવસે સગાઇ કરી છે.

સાન્યા અને પ્રતીક એકબીજા સાથે રિલેશનશીપમાં હતા.આ વાત તેમણે તેમની સગાઇ પછી કરી હતી. સગાઇ બાદ પ્રતીકે સાન્યા સાથેના  ફોટા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા  હતા.

જો કે સગાઇ બાદ હવે બંને હાલ લગ્ન કરવાની ઉતાવળ કરવા માંગતા નથી. પ્રતીક બબ્બર લગ્ન એકદમ સાદગીથી કરવા માંગે છે પરંતુ લગ્ન કર્યા પછી મિત્રો અને સ્નેહીજનો માટે મુંબઈ અને લખનઉ ખાતે ખાસ ફંકશન રાખવામાં આવશે. પ્રતીક અને સાન્યા 1 વર્ષ પછી લગ્ન કરશે. હાલ તે સાન્યા સાથે સગાઈથી લગ્ન સુધીના સમયને માણવા માંગે છ