Not Set/ સ્ટાર પ્લસનાં શો કુલ્ફી કુમાર બાજેવાલામાં કુલ્ફી અને તેના પિતા પહોંચ્યા ગુરુદ્વારા

છેલ્લા કેટલાંક સમયથી ટીવી પર આવી રહેલી ધારાવાહિક કુલ્ફી કુમાર બાજેવાલામાં પિતા-પુત્રીનો પ્રેમ ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ ઘણાં સમયથી દર્શકો રાહ જોઇને બેઠા છે કે ક્યારે કુલ્ફી અને તેના પિતા એક બીજાને મળશે. અત્યાર સુધીમાં તેમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યાં છે.   હવે આશા દેખાઇ રહી છે કે ફરી […]

Entertainment

છેલ્લા કેટલાંક સમયથી ટીવી પર આવી રહેલી ધારાવાહિક કુલ્ફી કુમાર બાજેવાલામાં પિતા-પુત્રીનો પ્રેમ ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ ઘણાં સમયથી દર્શકો રાહ જોઇને બેઠા છે કે ક્યારે કુલ્ફી અને તેના પિતા એક બીજાને મળશે. અત્યાર સુધીમાં તેમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યાં છે.

 

હવે આશા દેખાઇ રહી છે કે ફરી કુલ્ફીનાં જીવનમાં કોઇ ટ્વિસ્ટ આવશે. તાજેતરમાં જ આ ધારાવાહિકનાં સિતારા એટલે કે સિકંદર અને કોફી એટલે કે કુલ્ફી મુંબઇ ખાતે એક ગુરુદ્વારામાં ભગવાનનાં આશીર્વાદ લેવા પહોચ્યા હતા. ત્યાં ફેન્સની ભીડમાં પણ તેઓએ લોકોને ભોજન પીરસ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.