Gujarat/ વડોદરામાં લિફ્ટમાં ફસાઇ જતાં યુવકનું મોત, પોલીસે હાથ ધરી તપાસ

રાજ્યમાં સતત મોટી ઘટનાઓ બની રહી છે. ત્યારે વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

Gujarat Vadodara
  • વડોદરા લિફ્ટમાં ફસાઇ જતાં યુવકનું મોત
  • વેરાઇમાતા ચોકમાં કમકમાટીભરી ઘટના
  • ફ્રુટની દુકાનમાં ઘટના બનતાં અરેરાટી
  • યુવકનાં મોત અંગે નવાપુરા પોલીસે હાથ ધરી તપાસ

રાજ્યમાં સતત મોટી ઘટનાઓ બની રહી છે. ત્યારે વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વડોદરામાં લિફ્ટમાં ફસાઈ જતા એક યુવકનું કમકમાટીભર્યુ મોત થયુ છે.

Vaccine / ગુજરાતમાં કોરોનાની રસીને લઈ DY.CMનું ટ્વીટ, ખાનગી હોસ્પિટલમાં આટલા રૂ.માં મળશે રસી

આપને જણાવી દઇએ કે, વડોદરાનાંં વેરાઇમાતા ચોકમાં કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહી એક યુવકની લિફ્ટમાં ફસાઈ જવાના કારણે મોત થયુ છે. ફ્રૂટની દુકાનમાં ઘટના બનતા અરેરાટી ફેલાઇ હતી. યુવકનાં મોત અંગે નવાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

New Delhi / નીતિન ગડકરીના મંત્રાલયે કર્યું એવું મોટું કામ કે, તેમને મળશે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…