Surendranagar News/ સુરેન્દ્રનગરમાં મુળી રાજકોટ હાઈવે પરથી 65 લાખના દારૂ સાથે 85 લાખનો મુદ્દામાલ કબજે, બે આરોપી ઝડપાયા

SOGએ ફરાર પાંચ આરોપીની શોધ હાથ ધરી

Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગરના મુળી રાજકોટ હાઈવે પર આશાપુરા હોટેલના પાર્કિંગમાં દારૂ ભરેલું વાહન હોવાની માહિતીને આધારે SOGએ દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.65,25,960ની કિંમતની 8256 દારૂની બોટલો કબજે કરી હતી.

તે સિવાય પોલીસે રૂ.2,700 રોકડા, વાહમ અને મોબાઈલ મળીને કુલ રૂ. 85,38,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે આ કેસમાં રાજસ્થાનના અજયસિંહ વાય રાવત અને કમલ પી.રાવતની ધરપકડ કરી છે. જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મુળી પોલીસ સ્ટેશન ચલાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મંજૂરી માટે શહેરમાં 66 ગરબા આયોજકોએ અરજી કરી, એકપણ આયોજકને પોલીસે મંજૂરી આપી નથી

આ પણ વાંચો:કેમ યુવાનોમાં વધ્યું ‘OG મંડલી’નું આકર્ષણ?, પારંપારિક ગરબામાં..

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ