કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 સપ્ટેમ્બર આસો સુદ છઠ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્વિક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.29 કલાકે થશે. સૂર્યાસ્ત 6.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે સાતમું નોરતું છે. છઠની સમાપ્તિ : બપોરે૦૨:૨૮સુધી.
- તારીખ:- ૨૮-૦૯-૨૦૨૫, રવિવાર / આસો સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦થી ૧૨:૩૦ |
| શુભ | ૦૨:૦૦થી ૦૩.૩૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૦થી ૦૮:૦૦ |
| અમૃત | ૦૮:૦૦થી ૦૯:૩૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- સગા-સંબંધીઓથી મુલાકાત થશે.
- દામ્પત્ય સુખમાં કમી આવશે.
- નવા સંબંધ બની શકશે.
- આત્મવિશ્વાસ ઘટશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- સત્સંગ થશે.
- માનસિક શાંતિ જાળવી રાખવી.
- તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિવાદનો નિવેડો થશે.
- વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે.
- વ્યાપાર-વ્યવસાયમાં વૃધ્ધિ થશે.
- અકસ્માત થઇ શકે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- શુભ મંગળ કાર્યો થાય.
- મનોરંજન સંબંધી કાર્ય થશે.
- નવી ઉપલબ્ધિ મળે..
- વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- ઉત્સાહમાં વૃધ્ધિ થશે.
- શુભ કાર્યો થાય.
- દેશ-વિદેશમાં સંપર્ક વધશે.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- કર્મક્ષેત્રમાં સફળતા મળે.
- સમાજમાં સન્માન મળે.
- આર્થિક ચિંતા વધે.
- વાતચીતમાં ધીરજ રાખો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- સામાજિક ક્ષેત્રોથી લાભ મળે.
- ગૂઢ કાર્યોમાં સફળતા મળે.
- મનની શાંતિ રહેશે.
- કૌટુંબિક જવાબદારીઓ વધી શકે
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રતિષ્ઠામાં વધારો થશે.
- સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો થાય.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- કામમાં સફળતા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.
- કુટુંબમાં માંગલિક કાર્યો થાય.
- શુભ ફળ મળશે.
- અટકેલા નાણાં મળવાની સંભાવના છે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- વિવાદને કારણે પરિણામ નહીં મળે.
- રાજકીય કાર્યોથી દૂર રહેવું.
- આકસ્મિક ખર્ચ થશે.
- કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સન્માન અને ઉપલબ્ધિ મળે.
- સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે.
- આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
- મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવા સંબંધ બનશે.
- માનસિક શાંતિ જાળવી રાખવી.
- બિનઆયોજિત ખર્ચ વધશે.
- વધારે પડતો ગુસ્સો ટાળો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૧
