Surat News/ સુરતની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ધર્મશાળામાં ફસાયા

હાલ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની માહિતી મળી છે.  તંત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે

Top Stories Gujarat Surat

Surat News: સુરતની અઠવાની સેવન્થ ડે સ્કૂલના  100 વિદ્યાર્થીઓ અને 13 શિક્ષકો હિમાચલમાં બ્લેકઆઉટ થવાથી પ્રવાસ અટકાવ્યો છે. પ્રવાસ ગયેલા હાલ બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તંત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે ટ્રેન દ્વારા સુરત પરત ફરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે હિમાચલ પ્રદેશમાં બ્લેકઆઉટ કરાયું છે. ત્યારે સુરતની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો પ્રવાસમાં ફસાયા છે. હિમાચલમાં બ્લેકઆઉટનાં કારણે તમામ પ્રવાસ અટકાવી પરત થશે. સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો ધર્મશાલા પ્રવાસ ગયા હતા.  તમામ 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો હાલ ધર્મશાલામાં ફસાયા છે. ધર્મશાલાથી 100 કિમી દૂર કેમ્પ સાઇટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે.

હાલ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની માહિતી મળી છે.  તંત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે ટ્રેન દ્વારા સુરત પરત ફરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

આ પણ વાંચો:આ તો બસ શરૂઆત છે, લાંબા સમય માટે તૈયાર રહો…PM મોદીએ આપ્યો ગર્ભિત સંકેત

આ પણ વાંચો:ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાની આશંકા, સરકારે એડવાઈઝરી જાહેર કરી