- ગોંડલ સિટી પોલીસને મારી નાખવાની ધમકી
- તમામ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી
- પોલીસ મથકના લોકલ ફોન પર અપાઈ ધમકી
- ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
- શહેર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી
ગોંડલ સિટી પોલીસને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ મથકના તમામ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી
પોલીસ મથકના લોકલ ફોન પર આપવામાં આવી છે. ફોન કરનાર વ્યક્તિ બેફામ ગાળો બોલી રહ્યો હતો. અને પોલીસના તમામ સ્ટાફ ને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધમકી આપનાર વ્યક્તિ કોણ છે? અને કયા સંજોગોમાં તેને પોલીસ મથક ફોન કર્યો છે અને સહાય માટે ફોન કર્યો છે તે અંગે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!
National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો
Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય
Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ
Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!
