વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ અવારનાવાર સામે આવતી રહે છે. અનેક ભારતીયોનો વિદેશમાં ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના ડેનમાર્કમાંથી સામે આવી છે અને ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા ગોળીમારી કરાઈ હોવાનું સામે આવે છે. બે ગુજરાતી ભાઇઓ કિરણ અને ચિરાગની હત્યા ડેનમાર્કનાં એક અશ્વેત યુવકે ગોળી માારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. ડેનમાર્કનાં સાઉથ કેરોલીના સ્ટોરની હત્યાની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. અને સીસીટીવી સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
