BHARAT BANDH/ AAP નેતા ગુણવંત પટેલની અટકાયત

  મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ આજે ભારત બંધનું એલાન AAPના નેતા ગુણવંત પટેલની અટકાયત બંધને લઈને કરવામાં આવી અટકાયત ગુણવંત પટેલને પેથાપુર પો.સ્ટે.લઈ જવાયા ખેડૂત આંદોલનનાં સમર્થન અને Covid-19 નાં કારણે સોનિયા ગાંધી આ વર્ષે નહી મનાવે પોતાનો જન્મદિવસ ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં […]

Breaking News
corona 96 AAP નેતા ગુણવંત પટેલની અટકાયત

 

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

આજે ભારત બંધનું એલાન
AAPના નેતા ગુણવંત પટેલની અટકાયત
બંધને લઈને કરવામાં આવી અટકાયત
ગુણવંત પટેલને પેથાપુર પો.સ્ટે.લઈ જવાયા

ખેડૂત આંદોલનનાં સમર્થન અને Covid-19 નાં કારણે સોનિયા ગાંધી આ વર્ષે નહી મનાવે પોતાનો જન્મદિવસ

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો