બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બન્યા છે. તેમણે ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી હતી. ટ્વિટમાં તેમણે લખ્યું કે, “કોરોના વાયરસને કારણે લોકડાઉન થઈ ત્યારથી હું દરરોજ કામ કરું છું, પરંતુ હવે એવું લાગે છે કે ભગવાન ઇચ્છે છે કે હું થોડા સમય માટે આરામ કરું અને રજા લઉં.
gujarat / કોંગ્રેસે કોલર ટ્યુન મુદ્દે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ તો CMએ ક…
કોવિડ -19 નો મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં હું અઈસોલેશાનમાં છુ. હું ડોકટરોની સલાહ મુજબ બધી દવાઓ અને સારવાર લઈ રહ્યો છું.
I have been working every single day since the lockdown but now it seems that God wants me to stop for a while and take a break !
I have tested #COVID19 positive and in isolation.
Taking all medication & treatment as per the advice of the doctors.— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 24, 2020
બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.
bihar elections / ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્ર…
https://twitter.com/intent/like?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1319921543330230273%7Ctwgr%5Eshare_2%2Ccontainerclick_0&ref_url=https%3A%2F%2Fsmart.livehindustan.com%2Fpatna%2Fnews%2Fformer-maharashtra-chief-minister-devendra-fadnavis-in-charge-of-bjp-bihar-election-found-corona-positive-81603530202841.html&tweet_id=1319921543330230273
america election / જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બ…
