Gujarat/ DGP વિકાસ સહાય કોરોના સંક્રમિત, કમિશન કાંડની કરી રહ્યા છે તપાસ, DGPને ગઇકાલે CP અગ્રવાલે નિવેદન આપ્યુ હતુ, CP અગ્રવાલ થયા આઇસોલેટ, તોડકાંડમાં આજે વિકાસ સહાય સોંપવાના હતા રિપોર્ટ February 11, 2022parth amin Breaking News