અંબાજી મંદિર/ બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી આરતી અને દર્શનનો સમય આ પ્રમાણે રહેશે

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી

Top Stories Navratri 2022

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

તા.૧૫/૧૧/૨૦૨૦ રવિવાર (આસો સૂદ અમાસ)

આરતી સવારે- ૭.૦૦ થી ૭.૩૦

દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૦૦

અન્નકુટ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦

 

તા.૧૬/૧૧/૨૦૨૦ સોમવાર (બેસતું વર્ષ)

આરતી સવારે- ૬.૦૦ થી ૬.૩૦

દર્શન સવારે- ૬.૩૦ થી ૧૧.૩૦

રોજભોગ- ૧૨.૦૦ થી ૧૨.૩૦

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦

 

તા.૧૭/૧૧/૨૦૨૦ થી તા.૧૯/૧૧/૨૦૨૦ સુધી

(ભાઈબીજ થી લાભપાંચમ)

આરતી સવારે- ૬.૩૦ થી ૭.૦૦

દર્શન સવારે- ૭.૦૦ થી ૧૧.૩૦

રોજભોગ- ૧૨.૦૦ કલાકે

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦

તા.૨૦/૧૧/૨૦૨૦ થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.

આરતી સવારે- ૭.૩૦ થી ૮.૦૦

દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦

રોજભોગ- ૧૨.૦૦ કલાકે

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦