by Maharashtra/ મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી ડિઝલ અને દાણચોરી કરતા ફિશીંગ વેસલને ઝડપી લેવાયું

માદક દ્રવ્યોનો જથ્થો મળી આવતા વધુ તપાસ હાથ ધરાઈ

Top Stories India

Maharastra News : ભારતીય કોસ્ટ ગાર્ડે ગુરૂવારન 16 મેના રોજ મહારાષ્ટ્રના જરિયાકાંઠેથી ડિઝલ અને માદક દ્રવ્યોની દાચોરી કરવા બદલ જય મલ્હાર નામના માછામારના જહાજને તેના પાંચ ક્રુ મેમ્બર્સ સાથે પકડી પાડ્યું હતું.

ચોક્કસ માહિતીને આધારે એક ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજે  અન્ય જહાજને અટકાવ્યું હતું. જેમાં તેમણે તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન તેઓએ દરથી 25 ટન ડિઝલ ઝડપી લીધું હતું.

આ ડિઝલની કિંમત 27 લાખ રૂરિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

તે સિવાય પ્રતિબંધિત માદક દ્રવ્યોનો થોડો જથ્થો પણ જહાજ પરથી મળી આવ્યો હતો. પકડાયેલા જડાજ અને સામાનને નજીકના બંદર પર તપાસ માટે લાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ