Uttar Pradesh/ મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

તે વખતે લોકોએ આ વિશે કોઈને જણાવ્યું ન હતું. થોડા સમય પહેલા કોલોનીની ચર્ચા શહેરમાં ફેલાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણા નગર, દિલીપ પાર્ક, સુભાષ વિહાર,……..

Top Stories India

Uttar Pradesh: ગાઝિયાબાદના મોદીનગરની ચાર કોલોનીઓમાં શનિવારે સવારે મોર્નિંગ વોક પર નીકળેલા ઘણા લોકોના શ્વાસ જ અદ્ધર થઈ ગયા હતા. મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોને અચાનક ઉધરસ આવવા લાગી. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. દરેકને એકસરખી સમસ્યા થવા લાગી હતી.

જ્યારે આ લોકો ગમે તેમ કરીને કોલોનીમાંથી બહાર આવ્યા ત્યારે તેઓએ રાહતનો શ્વાસ લીધો. લોકોનું કહેવું છે કે કોલોની પાસે આવેલી ઈન્ડસ્ટ્રીમાંથી ખતરનાક ગેસ લીક ​​થયો છે. જેના કારણે તે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

Healing Potion | Perils of early morning walk during winter - Telegraph  India

અધિકારીઓ મૌન

તે વખતે લોકોએ આ વિશે કોઈને જણાવ્યું ન હતું. થોડા સમય પહેલા કોલોનીની ચર્ચા શહેરમાં ફેલાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણા નગર, દિલીપ પાર્ક, સુભાષ વિહાર, ફફરાના બસ્તીમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પરંતુ આ અંગે અધિકારીઓ કંઈ કહી રહ્યા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી