Surat News: સુરતમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. બાળકી પર બે શ્વાને હુમલો કર્યો છે. અડાજણ સ્થિત ગોરાટ રોડનો બનાવ છે. અડાજણના ગોરાટ રોડ પર આવેલા સુકુન ટેનામેન્ટમાં આ ઘટના બની છે.
આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તેમા શ્વાન બાળકી પર રીતસરનો હુમલો કરતાં જોઈ શકાય છે. આ ઘટના પાછી કંઇ એક દિવસની નથી. આ પ્રકારની ઘટના સતત બનતી રહે છે. તેના લીધે બાળકને ઇજા થતી હોય છે. કેટલાય કિસ્સામાં તો બાળકને જીવલેણ ઇજા થાય છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત