New Delhi News/ ડૉ.મનમોહન સિંહનું થયું નિધન, રોબર્ટ વાડ્રાએ માહિતી આપતી પોસ્ટ કરી

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે AIIMSના ઈમરજન્સી વિભાગમાં થયું મોત..

Top Stories India Breaking News Politics

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં થયું મોત..

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું થયું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ, શ્વાસ લેવામાં તકલીફ થતાં કરાયા હતા દાખલ….પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી દેશમાં ઘેરો શોક….

તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં, ડૉ. મનમોહન સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર રીતે રોબર્ટ વાડ્રરાએ x પર માહિતી આપી મૃત્યું જાહેર કરાયા છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે.

દેશની અર્થવ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની તબિયત બગડી, AIIMS ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

આ પણ વાંચો: લેટરલ એન્ટ્રીનો વિરોધ કરનાર કોંગ્રેસને ભાજપે બતાવ્યો અરીસો, મનમોહન સિંહ અને રઘુરામ રાજન જેવા દિગ્ગજોની થઈ છે નિમણૂંક

આ પણ વાંચો: આ પહેલા ક્યારેય કોઈ PMએ આવી ઘૃણાસ્પદ અને અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો નથી: મનમોહન સિંહ