Raid/ મુન્દ્રા પોર્ટ પર DRI ના દરોડા,4 કન્ટેનરની તપાસ હાથ ધરાઇ

આ દરોડામાં એમ્પેઝર યાર્ડમાંથી કન્ટેનર લવાયા છે. આ કન્ટેનરને ઓલ કાર્ગો CFSમાં તપાસ માટે લાવવામાં આવ્યા છે

Top Stories Gujarat

મુન્દ્રા પોર્ટ પર DRI ના દરોડા
4 કન્ટેનર તપાસ માટે લવાયા
એમ્પેઝર યાર્ડમાંથી કન્ટેનર લવાયા
ઓલ કાર્ગો CFSમાં તપાસ માટે લવાયા કન્ટેનર
ઓલ કાર્ગો CFS માં તપાસનો ધમધમાટ

ગુજરાતમાં મુન્દ્રા પાર્ટ પર DRIના દરોડા પડયા  છે. આ દરોડામાં 4 કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે, આ દરોડામાં એમ્પેઝર યાર્ડમાંથી કન્ટેનર લવાયા છે. આ કન્ટેનરને ઓલ કાર્ગો CFSમાં તપાસ માટે લાવવામાં આવ્યા છે,હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે. ક્ચ્છના મુન્દ્રા પોર્ટ પર બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે..DRI વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.