Gujarat News : બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 27 ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10ના 8.92 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. 989 કેન્દ્ર પર ધો. 10ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે 672 કેન્દ્ર પર ધો. 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહના 4.23 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહના 1.11 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાની તાંત્રિક વિધિ : અંધશ્રદ્ધા કે બેદરકારી !
આ પણ વાંચો: કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને…
આ પણ વાંચો: પાકિસ્તાનમાં બાળકોમાં પોલિયોના કેસ આવ્યા સામે, દવા મામલે અંધશ્રદ્ધા
