Not Set/ એકતા યાત્રા:કાંકરેજમા બે દિવસ દરમિયાન અનેક ગામોમા પરિભ્રમણ

બનાસકાંઠા, બનાસકાંઠામાં સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મજ્યંતિ નિમિતે એકતા યાત્રા યોજાઇ. કાંકરેજમા બે દીવસ દરમિયાન અનેક ગામોમા પરિભ્રમણ કરે છે. શિહોરી ખાતે તાલુકા પંચાયાત કચેરી ખાતેથી પરિભ્રમણ કરવામાં આવ્યુ. એકતા યાત્રાનુ પ્રસ્થાન દીલીપ ઠાકોર મંત્રીશ્રીના હસ્તે  કરાવવામા આવ્યુ. શિહોરી ખાતે મોટી સંખ્યામા લોકો ઉપસ્થીત રહ્યા હતા.

Gujarat Others Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મજ્યંતિ નિમિતે એકતા યાત્રા યોજાઇ. કાંકરેજમા બે દીવસ દરમિયાન અનેક ગામોમા પરિભ્રમણ કરે છે. શિહોરી ખાતે તાલુકા પંચાયાત કચેરી ખાતેથી પરિભ્રમણ કરવામાં આવ્યુ. એકતા યાત્રાનુ પ્રસ્થાન દીલીપ ઠાકોર મંત્રીશ્રીના હસ્તે  કરાવવામા આવ્યુ. શિહોરી ખાતે મોટી સંખ્યામા લોકો ઉપસ્થીત રહ્યા હતા.