Not Set/ અમદાવાદ: ઘાટલોડિયામાં 400 વોટ NOTA ને, સુરેન્દ્રનગરમાં NOTA ને સૌથી વધુ મત

સુરેન્દ્રનગરની જનતાએ કેમ નોટા ને વોટ કર્યો? સુરેન્દ્રનગરની વાત કરીએ તો આ જિલ્લો એવો છે, જ્યાં વર્ષોથી અહીની પ્રજા પાણી માટે વલખા મારતી હતી. જેના લીધે સુરેન્દ્રનગરની જનતા ત્રાહિમામ હતી, આવી અનેક સમસ્યાઓનું ઘર બની ગયું છે. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપ કે કોંગ્રેસ બંને માંથી એક પણ ને પસંદના કરી ફક્ત નોટા ને જ પસંદ કર્યું. […]

Gujarat

સુરેન્દ્રનગરની જનતાએ કેમ નોટા ને વોટ કર્યો? સુરેન્દ્રનગરની વાત કરીએ તો આ જિલ્લો એવો છે, જ્યાં વર્ષોથી અહીની પ્રજા પાણી માટે વલખા મારતી હતી. જેના લીધે સુરેન્દ્રનગરની જનતા ત્રાહિમામ હતી, આવી અનેક સમસ્યાઓનું ઘર બની ગયું છે. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપ કે કોંગ્રેસ બંને માંથી એક પણ ને પસંદના કરી ફક્ત નોટા ને જ પસંદ કર્યું. જયારે અમદાવાદનાં ઘાટલોડિયામાં 400 વોટ NOTAને જનતાએ આપ્યાં છે.

NOTA અર્થ NONE OF THE ABOVE થાય, એટલેકે  ઉપરમાંથી એક પણ નહિ, જે મતદારોને પોતાના મતાધિકાર નો ઉપયોગ ના કરવો હોય તે પોતાનો મત NOTAને આપી શકે છે.