Not Set/ મહાજંગ – 2019 : ગુજરાતનાં ચૂંટણી વલણોમાં ભાજપ આગળ – કોંગ્રેસ ભાજપી ગઢમાં ગાબડા પાડી શકે છે!!

અમરેલી, આણંદ અને પાટણ બેઠક પર કોંગ્રેસ માટે સારા સમાચાર તો ભરૂચ બેઠક પર પઠાન આપી રહ્યા છે કસોકસની લડાઇ “જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું […]

Top Stories Gujarat Others Politics

અમરેલી, આણંદ અને પાટણ બેઠક પર કોંગ્રેસ માટે સારા સમાચાર તો ભરૂચ બેઠક પર પઠાન આપી રહ્યા છે કસોકસની લડાઇ

“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણના કેન્દ્ર પર ગણતરીની કલાકોમાં જ ગણના શરૂ થઇ જશે. સવારે 0800 કલાકથી શરૂ થયું હતું. ત્યારે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો મેળવી પાછલી લોકસભાની સ્થિતિ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ ભાજપનાં ગઢમાં ગાબડા પાડી ગુજરાતમાં લાકોસભાનું ખાતુ ખોલાવશે તે પણ ઉત્તેજનાનો વિશય બની રહેશે. ત્યારે શરુઆતી વલણમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંઘીનગર બેઠક પર આગળ, તો બાકીની લગભગ તમામ બેઠકો પર ભાજપ આગળ તો કોંગ્રેસ કાંટાની ટક્કર આપી રહ્યું છે……   

ગુજરાતની તમામ 26 બેઠકો  પરના વલણોની સ્થિતિ 
26 બેઠકો  ભાજપ  કોંગ્રેસ +  અન્ય
26/26 22 04 00