Not Set/ શાહરૂખે ‘દુશ્મન’ની દીકરી સાથે કાઢ્યો મસ્તીનો સમય

મુંબઇ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા સાથેના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં શાહરૂખ અને ધોનીની દીકરી એક બીજા સાથે મસ્તી કરી રહ્યા છે. https://instagram.com/p/BhZsiatH3DU/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control તમને જણાવી દઈએ કે ચેન્નેઈ મગળવારે રમાયેલ IPL મેચ કે જેમાં શાહરૂખ KKR અને ધોનીની CSK ટીમે જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું.આ બંને ટીમ અલગ અલગ હોવા […]

Entertainment

મુંબઇ

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા સાથેના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં શાહરૂખ અને ધોનીની દીકરી એક બીજા સાથે મસ્તી કરી રહ્યા છે.

https://instagram.com/p/BhZsiatH3DU/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

તમને જણાવી દઈએ કે ચેન્નેઈ મગળવારે રમાયેલ IPL મેચ કે જેમાં શાહરૂખ KKR અને ધોનીની CSK ટીમે જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું.આ બંને ટીમ અલગ અલગ હોવા છતાં પણ શાહરૂખે ધોનીની દીકરી સાથે સ્ટેડિયમમાં જ મસ્તી કરતા ફોટોસ પડાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા.

https://instagram.com/p/Bha0hBiF9Kd/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

ઉલ્લેખનીય છે કે આ મેચ શાહરુખની ટીમ ન જીતી શકે તેમ છતાં પણ શાહરૂખ ખુશ હતા કારણે કે તેમણે જીવા સાથે વિતાવેલો સમયની ખુશી  હતી.

https://instagram.com/p/BhZus_RloIM/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

કોલકાતા નાઈટરાઈડર્સના  ઓલરાઉન્ડર ખિલાડી આંદ્રે રસલે અણનમ 36 બોલસમાં 88 રન બનાવ્યા હતા. પરંતુ તેની સામે ચેન્નઈ સુપર કિંગસના સેમ બિલીંગ્સની ઇનિંગ્સ ભારે પાડી હતી. કોલકતા નાઈટરાઈડર્સને ચેન્નઈ સુપર કિંગસએ 5 વિકેથી હરાવ્યું હતું.

https://instagram.com/p/BhavrhvAqEn/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

https://instagram.com/p/BhZu7pUFXBG/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

https://instagram.com/p/BharbNHhtos/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

https://instagram.com/p/BhaWx-ChCCu/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control

https://instagram.com/p/BhanIF6DSPo/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_control