મુંબઈ
એકટ્રેસ નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેને ગ્લૈમરસ તરસ્વીર શેર કરી છે. નિયાની આ ફોટો જોઈને તેના ઘણા ફેન્સે તેને લગ્ન માટે ઓફર કરી છે. તો ઘણા લોકોએ તેના વખાણ પણ કર્યા અને લખ્યું કે નિયા આ તસવીરોમાં ખુબજ સારી અને સુંદર લાગી રહી છે.
https://www.instagram.com/p/Bg8k2ull77X/?hl=en&taken-by=niasharma90#
તમને જણાવી દઈએ કે, નિયાના એક ફેન્સે તો નિયા માટે ‘looking princess’ લખતા તેને તેના ખુબજ વખાણ કર્યા છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની ફોટો પોસ્ટ કરતી હોય છે પરતું તેની આ ગ્લૈમરસ તસ્વીર જોઈને તેના ફેન્સે તેને સોશિયલ મીડિયા પર જ લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. નિયા તસ્વીરોને તેના ફેન્સ મોટી સંખ્યામાં લાઇક કરતા હોય છે.
https://www.instagram.com/p/Bg5-XpFFvFl/?hl=en&taken-by=niasharma90#
મળતી માહિતી પ્રમાણે, નિયા જલ્દીજ બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે અને તે નિદર્શક વિક્રમ ભટ્ટની ફિલ્મથી ડેબ્યુ કરવાની છે જો કે આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. નિયાના ફેન્સ તો ઈચ્છે કે. નિયાની બોલીવુડમાં ડેબ્યુ કરવાની આ ખબર સાચી સાબિત થાય.
https://www.instagram.com/p/BhbEPDHHPNe/?hl=en&taken-by=niasharma90#
નિયાની ગ્લૈમરસ ફોટો તેના ફેન્સ દ્રારા મોટી સંખ્યામાં લાઈક કરવામાં આવી રહી છે અને તે તેની આવી તસ્વીરોના કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે.
https://www.instagram.com/p/BhTwq88lsWw/?hl=en&taken-by=niasharma90#
નિયાએ તેની ખાસ ઓળખ ટીવી શો ‘જમાઈ રાજા’થી ઉભી કરી હતી અને આ શો પહેલા તે સ્ટારપ્લસ પર આવતી સિરિયલ ‘એક હજારો મેં મેરી બહેના હૈ‘માં જોવા મળી હતી.
https://www.instagram.com/p/BhTd2MdlT3Z/?hl=en&taken-by=niasharma90#
પરંતુ નિયાએ તેની ઓળખ સિરિયલ ‘જમાઈ રાજા’ થી ઉભી કરી હતી નિયાએ ‘જમાઈ રાજા’માં રોશનીની ભૂમિકા નિભાવી હતી.
https://www.instagram.com/p/BhRVEc8FkpB/?hl=en&taken-by=niasharma90#
આ સીરીયલમાં તે એક સંસ્કારી વહુના રૂપમાં તેને તેની ઓળખ બનાવી હતી અને દર્શકોને આ ટીવી શો ઘણો પસંદ આવ્યો હતો.
https://www.instagram.com/p/BhN-3tXFjjM/?hl=en&taken-by=niasharma90#
ત્યારબાદ નિયા રિયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળી હતી અને હાલ નિયા વેબ સીરીઝમાં કામ કરી રહી છે.
https://www.instagram.com/p/BhHJNWllFwm/?hl=en&taken-by=niasharma90#
https://www.instagram.com/p/BhHDwbqlW8h/?hl=en&taken-by=niasharma90#
https://www.instagram.com/p/Bg9gVtoF1rJ/?hl=en&taken-by=niasharma90#
