Not Set/ એક્શન હિરો અક્ષય કુમાર નથી કરી શક્યા આ સરળ કામ, વીડીયો થયો વાયરલ

મુંબઈ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર માત્ર એક્ટિંગમાં માસ્ટર નથી પરંતુ તેઓ એક્શનમાં પણ દમદાર અભિનય કરે છે. શારીરિક – મેન્ટલી સ્ટ્રોંગ અક્ષય કુમાર સાથે એક એવી ઘટના બની, જેના વિશે વિચાર પણ ના કરી શકાય. તમને જણાવીએ કે, અક્ષય કુમાર જયારે આવું ન કરી શક્યા તો તેઓએ હાર માની લીધી. વરુણ ધવન અને અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘સુઈ […]

Uncategorized
jal એક્શન હિરો અક્ષય કુમાર નથી કરી શક્યા આ સરળ કામ, વીડીયો થયો વાયરલ

મુંબઈ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર માત્ર એક્ટિંગમાં માસ્ટર નથી પરંતુ તેઓ એક્શનમાં પણ દમદાર અભિનય કરે છે. શારીરિક – મેન્ટલી સ્ટ્રોંગ અક્ષય કુમાર સાથે એક એવી ઘટના બની, જેના વિશે વિચાર પણ ના કરી શકાય.

તમને જણાવીએ કે, અક્ષય કુમાર જયારે આવું ન કરી શક્યા તો તેઓએ હાર માની લીધી. વરુણ ધવન અને અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘સુઈ ધાગા’ના પ્રમોશનના માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ સ્પોટ કરી રહ્યા છે. તો અક્ષય કુમારે તેમને અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. અક્ષયથી નાનું એવું પણ કામ નથી થઇ શક્યું. જેના વિશે તેમે વિચારી પણ ના શકો. તેઓએ સુઈમાં દોરો પોરવીની કોશિશ કરી અને તેમાં નિષ્ફળ રહ્યા હતા.

Instagram will load in the frontend.

અક્ષય કુમારના આ વીડિયોને વરુણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય કુમારે સોયમાં થ્રેડ પોરવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, અને તે કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું, ‘આનાથી તો સારું મને બિલ્ડિંગ ઉપરથી જંપ મારવી દો. આ ક્ષણે, અક્ષયે વરુણ ધવન અને અનુષ્કાને આ વીડિયો સાથે અભિનંદન પણ આપ્યા હતા.

‘સુઈ ધાગા’ આત્મનિર્ભરતા દ્વારા પ્રેમ અને આદરની વાર્તા છે. આ ફિલ્મ દ્વારા, વરુણ અને અનુષ્કા પહેલીવાર એક સાથે આવી રહ્યા છે. ‘સુઈ ધાગા’ મેઇડ ઇન ઇન્ડિયા’ 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.