Not Set/ અભિનેત્રી સોફિયા હયાતને આ વ્યક્તિએ પૂછ્યો એક રાતનો રેટ, એક્ટ્રેસ આપ્યો કઈ આવો જવાબ

મુંબઈ વિવાદિત રિયાલિટી ટીવી શો બિગ બોસનો એક ભાગ રહી ચૂકેલ અભિનેત્રી સોફિયા હયાત કેટલાક સમયથી સતત ચર્ચામાં આવી રહી છે, પહેલા બોલ્ડ ફોટાઓ શેર કરવા અને ત્યારબાદ રોમાનિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે અને હવે તે ટ્રોલના સવાલના જવાબ માટે ચર્ચામાં છવાયેલી છે. વાસ્તવમાં આ ટ્રોલએ એક્ટ્રેસને એક રાતની  બુકિંગ રેટ માટે પૂછયુ હતું. […]

Entertainment

મુંબઈ

વિવાદિત રિયાલિટી ટીવી શો બિગ બોસનો એક ભાગ રહી ચૂકેલ અભિનેત્રી સોફિયા હયાત કેટલાક સમયથી સતત ચર્ચામાં આવી રહી છે, પહેલા બોલ્ડ ફોટાઓ શેર કરવા અને ત્યારબાદ રોમાનિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે અને હવે તે ટ્રોલના સવાલના જવાબ માટે ચર્ચામાં છવાયેલી છે. વાસ્તવમાં આ ટ્રોલએ એક્ટ્રેસને એક રાતની  બુકિંગ રેટ માટે પૂછયુ હતું.

सोफिया हयात के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે સોફિયા સોશિયલ મીડિયા પર વ્યક્તિ સાથે કરેલી  ચેટનાં ફોટાઓ અપલોડ કર્યા છે. આ મુસ્લિમ વ્યક્તિએ સોફિયાને એક રાતનો રેટ પૂછ્યો હતો, જેનો જવાબ આપતા  સોફિયાએ લખ્યું હતું: પહેલા તારી માતાને અને પછી તમારી બહેનને પૂછ… અને પછી તમારી પત્નીને પૂછ. તેઓ તમને એક રાતનો રેટ જણાવશે. જવાબમાં, વ્યક્તિએ લખ્યું – પરંતુ તેઓ તારા જેમ શરીર નથી બતાવતા, સોફિયાએ આ અંગે લખ્યું – તારી માતાએ તને શરીર બતાવ્યું હતું જ્યારે તું જન્મ્યો હતો ત્યારે પોતાના  પગ પણ ફેલાયેલા હતા. તારા મગજને શુદ્ધિકરણની જરૂર છે શું તારા માટે રમઝાનનો કોઈ મતલબ નથી?

આ ચેટનો સ્ક્રીનશૉટ શેર કર્યા પછી, સોફિયાએ એક વિડિઓ શેર કર્યો હતો. જેમાં તેણી આ વ્યક્તિ વિશે કહ્યું હતું, તેણે કહ્યું કે તે એક મુસ્લિમ માણસ છે, તે ફક્ત તેનો ઉલ્લેખ કરે છે કારણ કે રમઝાનનો મહિનો ચાલુ છે.

https://www.instagram.com/p/BjxAeWsFh9o/?taken-by=sofiahayat#

https://www.instagram.com/p/BjxABo0F5Uj/?taken-by=sofiahayat#

https://www.instagram.com/p/BjxBAzfF24v/?taken-by=sofiahayat#

.