Not Set/ બોલિવૂડ ડાન્સ બાદ સપના ચૌધરી આ રીતે નાગિન ડાન્સ કરતા જોવા મળી, વીડીયો

મુંબઈ સપના ચૌધરી તેના જબરજસ્ત મેકઓવરના કારણે હાલ ચર્ચાનો વિષય બની છે. ગ્રૂમિંગના સાથે સાથે તેમની ડાન્સ સ્ટાઇલ પણ બદલી છે. હવે તે બોલિવૂડ નંબરો પર પણ ડાન્સ કરે છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર ઉભરી આવ્યો છે જેમાં તે “તેરી આંખ્યા કા યો  કાજલ” પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. પરંતુ પછી અચાનક […]

Entertainment Videos

મુંબઈ

સપના ચૌધરી તેના જબરજસ્ત મેકઓવરના કારણે હાલ ચર્ચાનો વિષય બની છે. ગ્રૂમિંગના સાથે સાથે તેમની ડાન્સ સ્ટાઇલ પણ બદલી છે. હવે તે બોલિવૂડ નંબરો પર પણ ડાન્સ કરે છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર ઉભરી આવ્યો છે જેમાં તે “તેરી આંખ્યા કા યો  કાજલ” પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. પરંતુ પછી અચાનક નાગિન ધૂન વાગવા લાગે છે અને તે નાગિન ડાન્સ કરવાનું શરૂ કરે છે.

https://instagram.com/p/BlXDmz_hPrQ/?utm_source=ig_embed

દેશી મુવ્સની જેમ જે સપના ચૌધરીનો નાગિન ડાન્સ મૂવ્સ પણ શાનદાર છે. સપના ચૌધરીનો આ અંદાજ ચાહકોના દિલને જીત્યા છે. તે બ્લુ રંગની ચોલીમાં ખૂબ સુંદર દેખાય છે.

https://instagram.com/p/BlU2BjKno2M/?utm_source=ig_embed

તાજેતરમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં, સપના ચૌધરીએ બોલિવૂડ સ્ટાઇલમાં ડાન્સ કરીને તેના દરેક ફેન્સને આશ્ચર્યમાં મુક્યા હતા. આ વિડિયો તેના ઇન્સ્ટા  એકાઉન્ટ પર શેર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, પોતાના ડાન્સથી સપના બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપી રહી છે.

https://instagram.com/p/BlOGYutg-Dn/?utm_source=ig_embed