મુંબઈ
આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ આઝાદીના 71 વર્ષ પુરા થઇ ગયા છે. જશ્ન-એ-આઝાદીના આ ખાસ પ્રસંગે બોલિવૂડના સ્ટાર્સ પોતાના અંદાજમાં તેમના ફ્રેન્સને સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ આપી છે. મહાનાયક અમિતાભ બચ્ચનને બાબુ જી (હરિવંશ રાય બચ્ચન)ની કવિતા કરતા તેમના તમામ ચાહકોને આ ખાસ મોકા પર શુભેચ્છા આપી છે.
બીગ બી એ પોસ્ટના કરતા લખ્યું કે, “સ્વતંત્ર હૈ હમ, ઓર સ્વતંત્રતા દિવસ કી અનેક અનેક શુભકામનાએ, ઓર પૂજ્ય બાબુજી કી એક કવિતા ઇસ અવસર પે.
T 2900 – स्वततंत्र हैं हम ; और स्वतंत्र दिवस की अनेक अनेक शुभकामनाएँ ; और पूज्य बाबूजी की एक कविता इस अवसर पे ।।🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹 pic.twitter.com/iMe9KM2k8o
— Amitabh Bachchan (@SrBachchan) August 14, 2018
આપને જણાવી દઈએ કે, 15 ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનની સુપરહિટ મુવી ‘શોલે’ રિલીઝ થઇ હતી. બીગ બીએ ‘શોલે’ 43 માં વર્ષને યાદ કરતા જુનો ફોટો પણ શેર કર્યો છે અને આ તસ્વીરના કેપ્શનના લખ્યું છે કે, યે ફિલ્મ 15 અગસ્ત કો રિલીઝ હુઈ થી, યે બાત કે બાદ કુછ લિખને કી જરૂરટ નહીં બચતી.”
T 2900 – 43 years of SHOLAY .. ! nothing more needs to be said .. released on Aug 15th .. pic.twitter.com/23nXsMKgX5
— Amitabh Bachchan (@SrBachchan) August 14, 2018
ઉલ્લેખનીય છે એકે આઝાદી ના આ પ્રસંગને દરેક દેશવાસી મનાવી રહ્યા છે. દેશના વિકાસ અને ભાઈચારાને વધારતા એક્ટર ફરહાર અખ્તરે પણ ચાહકોને સંદેશ આપ્યો છે કે, 15 ઓગસ્ટના દિવસે અત્યંત ખાસ છે, તેમની ફિલ્મ ‘ગોલ્ડ’ પણ આજે જ રિલીઝ થઇ છે. ફરહારને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ચાહકો માટે અભિનેતા તરફથી શ્રેષ્ઠ ભેટ છે.
This Independence Day, may all Indians pledge to work towards freeing their minds from prejudice & liberating their hearts from hatred. We are a great country with a glorious tradition of diversity. Let’s work together to keep the spirit of our founding fathers alive. Jai Hind.
— Farhan Akhtar (@FarOutAkhtar) August 14, 2018
