મુંબઈ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ ડીઝાઇનર મોનીશા જયસિંહના સાથે મળીને તેનો ફેન્સ લેબલ ‘એમએક્સએસ (MXS)’ લોન્ચ કર્યું છે અને આ મોકા પર સંપૂર્ણ બચ્ચન પરિવાર હાજર રહ્યા હતા. બીગ બી, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અહીં શ્વેતાને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. શ્વેતાનો પતિ અને બિઝનેશમેન નિખિલ નંદા ઘણી ઓછી જગ્યાએ જોવા મળશે. પરંતુ પત્નીના સ્ટોર લોન્ચ પર તેઓને પુત્રી નવ્યા નવેલી નંદાના સાથે નજરે પડ્યા હતા.
આ લોન્ચ સમયે અમિતાભની પૌત્રી નવ્યા નવેલી નંદાનો વીડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નવ્યા તેના પિતા નિખિલ નંદાને સવારતા જોવા મળી રહી છે.
https://instagram.com/p/BnMaDsLHM8T/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
સ્ટોર લોન્ચમાં શામિલ થનાર સ્ટાર્સમાં ગોરી ખાન, કેટરીના કૈફ, નીતા અંબાણી, ઇશા અંબાણી, ટીના અંબાણી, કરણ જોહર, નેહા ધૂપિયા અને પતિ અંગદ બેડી, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા હતા. નવ્યાએ નીતા અંબાણી, ઇશા અંબાણી અને શાહરૂખની પુત્રી સુહાના ખાનના સાથે સમય વિતાવતી નજરે પડી હતી.
https://instagram.com/p/BnMUpD-D7lI/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://instagram.com/p/BnNlHt8hwBw/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://instagram.com/p/BnMYHiZAu6R/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://instagram.com/p/BnMOn63lrz7/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://instagram.com/p/BnN50NmgNBj/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://instagram.com/p/BnMRvU2giSC/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
અમિતાભે તેમની પુત્રીના ફેશન લેબેલ લોન્ચની પહેલા તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક સુંદર કવિતા પોસ્ટ કરી હતી.
T 2919 – The daughter launches her fashion brand and a Father cannot be more proud .. within a couple of hours everything was SOLD OUT .. !! pic.twitter.com/ci35lhUeiV
— Amitabh Bachchan (@SrBachchan) September 1, 2018
બીગ બીએ કહ્યું હતું કે, “પુત્રી તેનો ફેશન બ્રાંડ લોન્ચ કરી રહી છે, એક પિતાને આનાથી વધારે ગર્વની વાત શું હોય શકે. થોડાક જ કલાક વસ્તુઓ વેચાઈ ગઈ. એક પિતાના માટે ગૌરવ ભરેલ ક્ષણ અને યુવા પેઢીના માટે એક ખાસ ક્ષણ.”
