Not Set/ વુમનિયા વિવાદ પર પ્રીતિશ નંદી પર ભડક્યા અનુરાગ કશ્યપ

મુંબઇ, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને પ્રોડ્યુસર પ્રીતિશ નંદી વચ્ચે ટ્વિટર પર જંગ લાગી ગઇ છે. આ જંગ ફિલ્મ ‘વુમનિયા’ ના ટાઈટલ પર થયેલ વિવાદને લઈને છે. હવે આ ફિલ્મનું ટાઈટલ ‘સાંડ કી આંખ’ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ જોવા મળે છે. આ ફિલ્મ મહિલા શાર્પશૂટર્સ પ્રાક્ષી અને ચંદ્રોની વાર્તા […]

Uncategorized
pqq 12 વુમનિયા વિવાદ પર પ્રીતિશ નંદી પર ભડક્યા અનુરાગ કશ્યપ

મુંબઇ,

ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને પ્રોડ્યુસર પ્રીતિશ નંદી વચ્ચે ટ્વિટર પર જંગ લાગી ગઇ છે. આ જંગ ફિલ્મ ‘વુમનિયા’ ના ટાઈટલ પર થયેલ વિવાદને લઈને છે. હવે આ ફિલ્મનું ટાઈટલ ‘સાંડ કી આંખ’ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ જોવા મળે છે. આ ફિલ્મ મહિલા શાર્પશૂટર્સ પ્રાક્ષી અને ચંદ્રોની વાર્તા પર આધારિત છે.

તાજેતરમાં ફિલ્મના નવા ટાઈટલની ઘોષણા થઇ છે. આ ફિલ્મ હવે ‘વુમનિયા’ થી ‘સાંડ કી આંખ’ બની ગઈ છે. ત્યારબાદ દિગ્દર્શક આનુરાગ કશ્યપે ટ્વિટ કર્યું કે આપણે ફિલ્મના ટાઈટલ માટે 1 કરોડ રૂપિયા આપ્યા આપી રહ્યા નથી. પ્રીતિશ નંદી તેને તમારી પાસે રાખી શકે છે. કદાચ તેમની કંપનીથી કંઈક ફાયદો થશે.

આ પહેલા અનુરાગે એક તસ્વીર સાથે ફિલ્મના નાવા ટાઇટલની ઘોષણા કરી હતી અને આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો હરો કે તેઓ પ્રીતશ નંદી પર વિશ્વાસ કર્યો.

તાપસી પન્નુએ પણ આ તસ્વીર શેર તેની ખુશી વ્યક્ત કરી.

Instagram will load in the frontend.

ફિલ્મમેકર અનુભવ સિન્હાએ પણ અનુરાગ કશ્યપને સપોર્ટ કર્યો હતો.

‘સાંડ કી આંખ’નું શૂટિંગ રવિવારે શરૂ થઈ રહ્યું છે. 87 વર્ષીય ચંદ્રો અને 82 વર્ષીય પ્રાક્ષી ઉત્તર પ્રદેશના જોહરી ગામના રહેવાસી છે. તેમણે 50 વર્ષની વયે શાર્પશૂટર્સ શરૂ કર્યું હતું.