Not Set/ બોલીવૂડ/ સલમાન ખાન ફરી બન્યા મામા, બહેન અર્પિતાએ આપ્યો બેબી ગર્લને જન્મ

સલમાન ખાનને તેમના 54 મા જન્મદિવસ પર બહેન અર્પિતા દ્વારા એક ખાસ ગિફ્ટ આપવામાં આવી છે. અર્પિતા ખાન અને આયુષ શર્મા બીજી વખત માતા-પિતા બન્યા છે. અર્પિતાએ એક બાળકીને જન્મ આપ્યો છે. પુત્રીના જન્મ પછી આયુષ શર્મા હોસ્પિટલની બહાર આવ્યો હતો અને દિકરીના જન્મનો ખુશખબર આપી હતી. Instagram will load in the frontend. અર્પિતા ખાને […]

Uncategorized
maya a 6 બોલીવૂડ/ સલમાન ખાન ફરી બન્યા મામા, બહેન અર્પિતાએ આપ્યો બેબી ગર્લને જન્મ

સલમાન ખાનને તેમના 54 મા જન્મદિવસ પર બહેન અર્પિતા દ્વારા એક ખાસ ગિફ્ટ આપવામાં આવી છે. અર્પિતા ખાન અને આયુષ શર્મા બીજી વખત માતા-પિતા બન્યા છે. અર્પિતાએ એક બાળકીને જન્મ આપ્યો છે. પુત્રીના જન્મ પછી આયુષ શર્મા હોસ્પિટલની બહાર આવ્યો હતો અને દિકરીના જન્મનો ખુશખબર આપી હતી.

Instagram will load in the frontend.

અર્પિતા ખાને સી-સેક્શનથી એક પુત્રીને જન્મ આપ્યો છે. સવારે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Instagram will load in the frontend.

અર્પિતા ખાન અને આયુષ શર્માને એક પુત્ર છે જેનું નામ આહીલ છે, સલમાન ખાન આહીલને ખુબ પ્રેમ કરે છે. અને અવારનવાર સલમાન અને આહીલના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

આપને જણાવી દઈએ કે આજે સલમાન ખાન તેમને 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.