Not Set/ આયુષ્માનની આગામી ફિલ્મ “આર્ટિકલ 15” સાચી ઘટનાઓ થી પ્રેરિત છે

અંધાધુન અને બધાઈ હો ની સફળતા બાદ આયુષ્માન ખુરાના તેમની આગામી ફિલ્મ “આર્ટિકલ  15” સાથે સૌનું મનોરંજન કરવા માટે તૈયાર છે ફિલ્મ સાચી ઘટનાઓ થી પ્રેરિત છે. 4 સાચી ઘટેલી ઘટનાઓ ની શોધ કાર્ય બાદ ડિરેક્ટર અનુભવ સિન્હાને આ ફિલ્મ માટે પ્રેરણા મળી. આ ફિલ્મમા સૌને ઈન્સવેસ્ટિગેટિવે ડ્રામા જોવા મળશે। પેલા અંધાધુન અને પછી બધાઈ […]

Uncategorized
trgt 11 આયુષ્માનની આગામી ફિલ્મ "આર્ટિકલ 15" સાચી ઘટનાઓ થી પ્રેરિત છે

અંધાધુન અને બધાઈ હો ની સફળતા બાદ આયુષ્માન ખુરાના તેમની આગામી ફિલ્મ “આર્ટિકલ  15” સાથે સૌનું મનોરંજન કરવા માટે તૈયાર છે ફિલ્મ સાચી ઘટનાઓ થી પ્રેરિત છે.

4 સાચી ઘટેલી ઘટનાઓ ની શોધ કાર્ય બાદ ડિરેક્ટર અનુભવ સિન્હાને આ ફિલ્મ માટે પ્રેરણા મળી. આ ફિલ્મમા સૌને ઈન્સવેસ્ટિગેટિવે ડ્રામા જોવા મળશે।

પેલા અંધાધુન અને પછી બધાઈ હો ની સફળતા બાદ તોહ આ  સ્પષ્ટ છે કે આયુષ્માન ની આગામી દર્શકો ને નિરાશ નઈ કરે અને ચાહકોના દિલ જીતવા મા સફળ રહેશે।

આયુષમાન ખુરાના અભિનીત ફિલ્મ “આર્ટિકલ 15”, લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ની દસમી આવૃત્તિમાં સાથે વર્લ્ડ પ્રીમિયર માટે તૈયાર છે.

ફિલ્મમા ઈશા તલવાર, એમ નસાર,મામોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જીશાન આયૂબ પણ નઝર આવશે।
ફિલ્મ “આર્ટિકલ 15” અનુભવ સિન્હા અને ઝી સ્ટુડિઓઝ દ્વારા નિર્મિત અને નિર્દેશિત છે.