Not Set/ 5 સ્ટાર હોટલના રૂમમાં એકલા હતા રણબીર-આલિયા?

મુંબઇ, બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો રિલેશન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે  આ બંનેએ અત્યારે પણ તેમના સંબંધને પબ્લિકલી સ્વીકાર કર્યો નથી, પરંતુ અહેવાલો છે કે આ બંને એકબીજા ડેટ કરી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવી છે કે તાજેતરમાં આ કપલ એકબીજા સાથે થોડો સમય વિતવા માટે ફાઈવ સ્ટાર હોટલ […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો રિલેશન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે  આ બંનેએ અત્યારે પણ તેમના સંબંધને પબ્લિકલી સ્વીકાર કર્યો નથી, પરંતુ અહેવાલો છે કે આ બંને એકબીજા ડેટ કરી રહ્યા છે.

Related image

આ દરમિયાન સમાચાર આવી છે કે તાજેતરમાં આ કપલ એકબીજા સાથે થોડો સમય વિતવા માટે ફાઈવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા. એક વેબસાઈટના અહેવાલ મુજબ રણબીર અને આલિયા શનિવારે રાત્રે મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટેલમાં હતા, જ્યાં બંનેએ એકબીજા સાથે સમય વિતાવ્યો હતો.

Image result for alia bhatt ranbir kapoor

આપને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી રણબીર અને આલિયાના અફેયરની ચર્ચા થઇ રહી છે. બંને  ઘણી વખત પાર્ટીઝમાં એક સાથે જોવા મળે છે. તાજેતરમાં આલિયા રણબીર કપૂરના પિતા રિશી કપૂરની ખબર પૂછવા ન્યૂયોર્ક પહોંચી હતી. જ્યાં તેમનું મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે.

Related image

બંને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં એકબીજા સાથે કામ કરી રહ્યા છે, તાજેતરમાં તેમનો એક ફોટો સામે આવ્યો હતો આ ફોટો ફિલ્મ સેટ પરનો હતો જેમાં આલિયા ખૂબ જ ઉદાસ જોવા મળી રહી હતી. જ્યારે રણબીર મોબાઇલમાં વ્યસ્ત લાગી રહ્યા છે. તસ્વીર જોઇને એવું લાગે છે કે  જાણે આલિયા કોઈ એવા સીનનું શુટિંગ થઇ રહ્યું છે જેમાં આલિયા રણબીરથી ગુસ્સે છે.

https://www.instagram.com/p/BqQ856OAWla/?utm_source=ig_embed