Not Set/ પદ્માવત પછી ‘મણિકર્ણિકા ધ ક્વિન ઓફ ઝાંસી’ ફિલ્મનો વિરોધ ચાલુ થઈ ગયો

હિન્દી ફિલ્મ પદ્માવતના વિવાદ પછી મણિકર્ણિકા ધ ક્વિન ઓફ ઝાસી નામની  ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના વ્યક્તિત્વ ઉપર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતી એવી ઝાંસીની રાણી સાથે આ ફિલ્મમાં એક અંગ્રેજ અફસર વચ્ચે લવ મેકિંગ સીન શૂટ કરવામાં આવ્યો હોય […]

Entertainment

હિન્દી ફિલ્મ પદ્માવતના વિવાદ પછી મણિકર્ણિકા ધ ક્વિન ઓફ ઝાસી નામની  ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના વ્યક્તિત્વ ઉપર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે.

ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતી એવી ઝાંસીની રાણી સાથે આ ફિલ્મમાં એક અંગ્રેજ અફસર વચ્ચે લવ મેકિંગ સીન શૂટ કરવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે.

જેથી ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદનું કારણ બન્યું છે, મહત્વનું છે કે આ મુવીની લીડ હિરોઈન કંગના રાણાવત ઝાંસીની રાણીનો રોલ નીભાવી રહી છે. જો કે તેણેતો આ બાબતને નકારી છે.