Not Set/ અરબાઝ ખાન કોને ડેઇટ કરી રહ્યો છે, જુઓ તસ્વીરો

મુંબઇ, સલમાન ખાનના ભાઈ બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાને ગત વર્ષે તેની પત્ની માલાઈકા અરોરા સાથે છુટાછેડા લઇ લીધાં છે.જો કે અલગ થયા પછી પણ અરબાઝ ખાન અને મલાઈકા જાહેર કાર્યક્રમોમાં મળતા રહે છે અને એકબીજાથી મોઢું નથી છુપાવતા. મલાઇકાથી છુટા પડ્યાં પછી એક અફવા એવી પણ છે કે, અરબાઝ ખાન આજકાલ યેલો મેહરાને ડેટ કરે […]

Entertainment

મુંબઇ,

સલમાન ખાનના ભાઈ બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાને ગત વર્ષે તેની પત્ની માલાઈકા અરોરા સાથે છુટાછેડા લઇ લીધાં છે.જો કે અલગ થયા પછી પણ અરબાઝ ખાન અને મલાઈકા જાહેર કાર્યક્રમોમાં મળતા રહે છે અને એકબીજાથી મોઢું નથી છુપાવતા.

મલાઇકાથી છુટા પડ્યાં પછી એક અફવા એવી પણ છે કે, અરબાઝ ખાન આજકાલ યેલો મેહરાને ડેટ કરે છે.

અરબાઝ ખાન અને યેલો મહેરાની એક તસ્વીર સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ રહી છે.આ તસવીરોમાં અરબાઝ ખાન સાથે યેલો મહેરા તો છે સાથે તેની  એક્સ વાઈફ મલાઇકા, તેની માતા, પિતા અને બહેન અમૃતા અરોરાને એક સાથે જોવા મળ્યા. આ ઉપરાંત તેમની સાથે યેલો મેહરા પણ જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અરબાઝ ખાન અને મલાઈકા ફેમિલી સાથે લંચ ડેટ પર ગયા હતા.

અરબાઝ ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘દબંગ-3’નું પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે