Not Set/ શાહરૂખ ખાનની ફિલ્મ ‘zero’ની એક ઝલક, થોડાક જ કલાકમાં 80લાખ કરતાં વધુ વ્યુહ

શાહરૂખ ખાને 1 જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ની એક ઝલક તેના ફેન્સ લોકોને ખુબ જ પસંદ આવી છે. આ ફિલ્માં શાહરૂખ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્માં તે એક ‘ઠીગણા વ્યક્તિનો રોલ કરી રહ્યો છે. આ ટીઝરને લોકોએ ખુબજ પસંદ કર્યું છે. ગણતરીના જ કલાકમાં ટીઝરને ૩ કરોડ કરતાં વધુ લાઇક […]

Entertainment
શાહરૂખ ખાનની ફિલ્મ ‘zero’ની એક ઝલક, થોડાક જ કલાકમાં 80લાખ કરતાં વધુ વ્યુહ

શાહરૂખ ખાને 1 જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ની એક ઝલક તેના ફેન્સ લોકોને ખુબ જ પસંદ આવી છે. આ ફિલ્માં શાહરૂખ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

ફિલ્માં તે એક ‘ઠીગણા વ્યક્તિનો રોલ કરી રહ્યો છે. આ ટીઝરને લોકોએ ખુબજ પસંદ કર્યું છે. ગણતરીના જ કલાકમાં ટીઝરને ૩ કરોડ કરતાં વધુ લાઇક મળી ગઈ છે.

આ ફિલ્મ 21 ડીસેમ્બર ૨૦૧૮ માં રીલેઝ થશે. આજે તેનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.