Not Set/ દીપિકાએ જણાવ્યું રણવીરનું બેડરૂમ સિક્રેટ….,જાણીને ચોંકી ઉઠશો તમે

મુંબઇ, બોલિવૂડનો હોટ કપલ ગણાતા રણવીર અને દીપિકા તેમના ફેન્સમાં લોકપ્રિય છે. આ કપલ પોતાની અંગત વાતો છાની રાખવ માટે જાણીતું છે જેમ કે તેમની રિલેશનશીપ અને લગ્ન. આ અંગે પણ બંનેએ મૌન સેવ્યું હતું. જોકે તાજેતરમાં જ દીપિકાએ પોતાના બેડરૂમનું એવું સિક્રેટ કહી દીધું કે તે સાંભળીને રણવીર પણ શરમાઈ ગયો હતો અને સાંભળનારા […]

Entertainment Videos
011 8 દીપિકાએ જણાવ્યું રણવીરનું બેડરૂમ સિક્રેટ....,જાણીને ચોંકી ઉઠશો તમે

મુંબઇ,

બોલિવૂડનો હોટ કપલ ગણાતા રણવીર અને દીપિકા તેમના ફેન્સમાં લોકપ્રિય છે. આ કપલ પોતાની અંગત વાતો છાની રાખવ માટે જાણીતું છે જેમ કે તેમની રિલેશનશીપ અને લગ્ન. આ અંગે પણ બંનેએ મૌન સેવ્યું હતું. જોકે તાજેતરમાં જ દીપિકાએ પોતાના બેડરૂમનું એવું સિક્રેટ કહી દીધું કે તે સાંભળીને રણવીર પણ શરમાઈ ગયો હતો અને સાંભળનારા પણ ચોંકી ઉઠ્યા હતા.

આ કપલ એક એવોર્ડ સમારંભમાં સાથે જ પહોંચ્યું હતુ. આ એવોર્ડ સમારંભમાં દીપિકાને ફેમિના વુમન ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે બંનેએ લગ્ન અને એકબીજાના સિક્રેટ અંગે મોકળા મને વાત કરી હતી.

Instagram will load in the frontend.

દીપિકાને જ્યારે રણવીના બ્યુટી સિક્રેટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે દીપિકાએ કહ્યું હતું કે રણવીરને લાંબા સમય સુધી બાથરૂમમાં શાવરમાં ન્હાવું પસંદ છે. રણવીર ટોઇલેટમાં પણ ઘણો સમય રહે છે અને હદ તો ત્યારે થઈ જ્યારે દીપિકાએ કહ્યું કે તે બેડમાં પણ ઘણો સમય લે છે ત્યારે આ સાંભળીને બધા હસી પડ્યા. ત્યાર બાદ દીપિકાએ પોતાનું વાક્ય વ્યવસ્થિત રીતે બોલતા કહ્યું કે મારો મતલબ છે રણવીરને પથારીમાં સૂતા પણ ઘણો સમય લાગે છે.

Instagram will load in the frontend.

તો રણવીરની સ્ટાઇલ અંગે દીપિકાએ જણાવ્યું હતું કે જ્યારે પણ રણવીર ક્યાંય જવા માટે કપડાંની પસંદગી કરે છે તો એ કપડાં હું એપ્રૂવ કરું છે  .આ સમગ્ર વાતચીત દરમિયાન રણવીર અને દીપિકાની સરસ મજાની કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Instagram will load in the frontend.

 

Deep Veer દીપિકાએ જણાવ્યું રણવીરનું બેડરૂમ સિક્રેટ....,જાણીને ચોંકી ઉઠશો તમે