Not Set/ ‘દિલ જંગલી’ ફિલ્મનું પ્રથમ સોંગ યુટ્યુબ પર રીલીઝ હિટ, પાર્ટીઓમાં ખુબ ધૂમ મચાવશે આ સોંગ

નવી દિલ્હી તાપસી પન્નું અને સબીક સલીમની ફિલ્મ  ‘દિલ જંગલી’, નું પ્રથમ સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે. આ રીલીઝ થતા જ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. પંજાબી સિંગર ગુરુ રંધાવા તરફથી આ નવું ગીત લખવામાં આવ્યું છે. ‘દિલ જંગલી’નું આ પહેલું ગીત ગુરુ રંધાવા અને નીતિ મોહન દ્વારા આ ગીતમાં અવાજ આપવામાં આવ્યો છે. ગુરુ રંધાવાનું આ […]

Entertainment

નવી દિલ્હી

તાપસી પન્નું અને સબીક સલીમની ફિલ્મ  ‘દિલ જંગલી’, નું પ્રથમ સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે. આ રીલીઝ થતા જ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. પંજાબી સિંગર ગુરુ રંધાવા તરફથી આ નવું ગીત લખવામાં આવ્યું છે. ‘દિલ જંગલી’નું આ પહેલું ગીત ગુરુ રંધાવા અને નીતિ મોહન દ્વારા આ ગીતમાં અવાજ આપવામાં આવ્યો છે. ગુરુ રંધાવાનું આ ગીત પાર્ટીઓમાં ધૂમ મચાવશે.

આ પંજાબી ગીત પર, તાપસી અને પન્નું સાથે જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા જેકી ભગનાનીગીત “નાચ લે ના” પર ડાન્સ કરતાં જોવા મળશે. ગુરુ રંધાવાનાઆ ગીતમાં ૨૪ કલાકથી ઓછા સમયમાં  ૨ કરોડ કરતાં વધારે લોકોએ આ સોંગને જોઈ લીધું છે.

દિલ જંગલી’ એ લવ, ફ્રેન્ડશીપ, રોમાન્સ અને ઈમોશન્સ વાળી ફિલ્મ છે. આલીયા સેનઆ ફિલ્મનું નિર્દેશન કરી રહી છે, જ્યારે પૂજા એન્ટરટેઈનમેન્ટ ફિલ્મમાં પ્રોડક્શનથી બનેલી ફિલ્મ છે. જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ ‘દિલ જંગલી’ ના પ્રોડ્યુસર. આ ફિલ્મ ૧૬ મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.