Not Set/ દિશા પાટનીએ ફરી પોસ્ટ કર્યો બોલ્ડ ફોટો,જોશો તો હોશ ઉડી જશે

મુંબઇ, બાગી-2ની લીડ એક્ટ્રેસ અને ફિલ્મ એક્ટર ટાઈગર શ્રોફની ખાસ દોસ્ત દિશા પાટની સોશિઅલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. લોકો તેના હોટ અને ગ્લેમરસ ફોટાની રાહ જોતા હોય છે. દિશા એક કંપની માટે સોશિઅલ મીડિયા દ્રારા પ્રચાર કરે છે. અને તેના જ ઇનર વિયર પહેરીને તે સોશિઅલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતી રહે છે. […]

Entertainment

મુંબઇ,

બાગી-2ની લીડ એક્ટ્રેસ અને ફિલ્મ એક્ટર ટાઈગર શ્રોફની ખાસ દોસ્ત દિશા પાટની સોશિઅલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. લોકો તેના હોટ અને ગ્લેમરસ ફોટાની રાહ જોતા હોય છે.

દિશા એક કંપની માટે સોશિઅલ મીડિયા દ્રારા પ્રચાર કરે છે. અને તેના જ ઇનર વિયર પહેરીને તે સોશિઅલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતી રહે છે.

આ પહેલા તેને આ બ્રાન્ડના ઇનર વિયર પહેરીને ફોટો પોસ્ટ કર્યા છે જેમાં તે ખુબ હોટ અને સેક્સી જોવા મળી રહી છે.

આ પહેલા દિશાએ એક બીજો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે એક ઇવેન્ટમાં ભાગ લેવાની હતી.